Tuesday, 5 July 2011

જો હવે માગ્યું તો થપ્પડ ખાઇશ….

ચિંટુ : ‘મમ્મી, મને એક ગ્લાસ પાણી આપ ને.’
મા : ‘જાતે લઇ લે.’
ચિંટુ : ‘પ્લીઝ આપ ને.’
મા : ‘જો હવે માગ્યું તો થપ્પડ ખાઇશ.’
ચિંટુ : ‘જ્યારે થપ્પડ મારવા આવે ત્યારે પાણી લેતી આવજે !’

No comments:

Post a Comment