Tuesday, 5 July 2011

એકલો પડી ગયો મુન્ની વગર…(મુન્ની VS શીલા)

મારા સાથે પ્રેમ કરીને મુન્ની બદનામ થઇ ગઈ,
મારા સાથે પ્રેમ કરીને મુન્ની બદનામ થઇ ગઈ,
એકલો પડી ગયો હતો હું મુન્ની વગર…
એતો સારું થયું કે એટલામાં શીલા જવાન થઇ ગઈ.

મુન્ની ગુસ્સે થઇ…(મુન્ની VS શીલા)

શીલાની ખુબ લોકપ્રિયતા જોઈને ગુસ્સે થયેલી મુન્નીએ શીલા ને કહ્યું-
આગ લાગે તારી આ જવાનીને,
તારા લીધે પૂરી થઇ ગઈ મારી બદનામી,
હવે લોકો ના હોઠો પર છે તારું નામ,
બધા ભૂલી ગયા મારો ‘ઝંડુ બામ’.

ફરેલા મગજનો પ્રશ્ન…

મેં એક વાર દિલને પૂછ્યું કે ‘પ્રેમ શું છે?’
તો
પછી તો શું…! દિલ મારા પર ગુસ્સે થઇ ગયું અને તેને કહ્યું-
“મારું કામ લોહી સપ્લાય કરવાનું છે”
આવા ફરેલા મગજના પ્રશ્નો મને નઈ પૂછવાના….

“તારક મહેતાના ઉલટા ચશ્માં” સ્પેશિયલ…

ના તાજમહેલ સુંદર છે, ના કુતુબમિનાર સુંદર છે,
ના એશ્વર્યા સુંદર છે, ના કેટરીના સુંદર છે,
.
.
તો સુંદર કોણ છે…???
વિચારો….વિચારો…
.
.
એટલી નથી ખબર સુંદર જેઠાલાલનો સાળો છે.
લાગે છે “તારક મહેતાના ઉલટા ચશ્માં” જોતા નથી કે શું…

એક છોકરી ઊભી હતી…

એક છોકરી ઊભી હતી.
ના તો એ સમસ કરતી હતી કે,
ના તો એ કોઈને કોલ કરી રહી હતી,
છતાં એનું બેલેન્સ નહોતું રહેતું,
કેમ?…વિચારો…
થોડુંક વધારે વિચારો…
? ? ? ? ?
હજુ થોડું મગજ પર જોર આપો યાર…
અરે, એ એક પગ પર ઊભી હતી…

માં ના આંસુ અને પત્નીનાં આંસુ…

માં ના આંસુ અને પત્ની ના આંસુ વચ્ચે શું ફરક?
.
.
માં ના આંસુની અસર તમારા દિલ ઉપર થાય,
જયારે
પત્નીના આંસુની અસર તમારા પાકીટ ઉપર થાય.

બેટો બાપ પર ગયો છે…

માં- બેટા સફરજન ખાવું છે.
પુત્ર- ના
માં- બેટા કેરી ખાવી છે.
પુત્ર- ના
માં- બેટા નારંગી ખાવી છે.
પુત્ર- ના
માં- એકદમ તારા બાપા પર ગયો છે “ચપ્પલ જ ખાઇશ”.

લગ્નની દિવાળી ઓફર…

પિતા તેના પુત્રને:- બેટા તારે લગ્ન ક્યારે કરવાના છે?
પુત્ર:- હું તો લગ્ન દિવાળી પર કરીશ.
પિતા:- એમ કેમ?
પુત્ર:- પપ્પા કદાચ દિવાળી ઓફરમાં એક સાથે એક ફ્રી મળી જાય.

પ્રેમી-પ્રેમિકા રોમેન્ટિક મૂડમાં…

પ્રેમી રોમેન્ટિક મૂડમાં:-
દરિયામાં હોય એને મોતી કહેવાય, બોલ તો ડાર્લિંગ આંખોમાં હોય એને શું કહેવાય?
પ્રેમિકા:-
નવરીના, એને ‘મોતિયો’ કહેવાય.

કાઠીયાવાડી બાપુના માથાભારે જવાબો…

(હિન્દી ભાષી ડૉ. જોડે આપના સૌના લાડીલા કાઠીયાવાડી બાપુ દવા લેવા ગયા )
ડૉ. :- તબિયત કેસી હે?
બાપુ:- પેલા કરતા ખરાબ છે.
ડૉ. :- દવાઈ ખાલી થી ક્યા ?
બાપુ :- ના દવા તો ભરેલી હતી.
ડૉ. :- મેરા મતલબ દવાઈ લે લી થી?
બાપુ :- હા મેડીકલની દુકાને થી તો લઇ લીધી હતી.
ડૉ. :- અરે બેવકૂફ, દવાઈ પીલી થી ક્યા?
બાપુ :- ના, દવા તો લાલ હતી.
ડૉ, :- મેરા મતલબ દવાઈ કો  પી લીયા થા ક્યા?
બાપુ :- ના સાહેબ પીળિયો તો મને થયો છે.
(આ બાપુના જવાબો સાંભરીને ડોક્ટર સાહેબ કોમા માં ના જાય તો સારું)

“સીધી બાત નો બકવાસ”-પતિ v/s પત્ની જોક્સ…

પત્ની: જયારે તમે દેશી પીવો છો ત્યારે મને ‘પારો’ કહો છો,
જયારે તમે બીયર પીવો ત્યારે ‘ડાર્લિંગ’ કહો છો,
પણ આજે ‘ડાકણ’ કેમ…?
પતિ: કેમ કે આજે મેં ‘સ્પ્રાઇટ’ પીધી છે.
“સીધી બાત નો બકવાસ”

આ બહુ ખરાબ કામ છે !

મુંગેરીલાલ ભિખારીને સમજાવતા કહ્યું,- ‘તું આ ભીખ કેમ માંગે છે, આ બહુ ખરાબ કામ છે !’

ભિખારી- ‘શું તમે ક્યારેય ભીખ માંગી છે?’

મુંગેરીલાલ- ‘ના તો !’

ભિખારી- ‘તો, તમને કેવી રીતે ખબર પડી કે આ ખરાબ કામ છે..!’

ડાર્લિંગ એ જોક્સ હતો…

ગર્લફ્રેન્ડ- પ્લીઝ મને સારા સારા જોક્સ મોકલ.

બોયફ્રેન્ડ- ‘હું વાંચવા બેઠો છું’

ગર્લફ્રેન્ડ- ઓહ…સરસ વાંચવાનું ચાલુ રાખ ફરી ક્યારેક મોકલજે.

બોયફ્રેન્ડ- ડાર્લિંગ એ જોક્સ હતો.

“ત્રણ નવી ગર્લફ્રેન્ડ”

પપ્પુની મમ્મીએ પપ્પુને ૧૨ ચોકલેટ આપી અને કહ્યું-
જો તું આમાંથી ૩ ચોકલેટ મુન્ની ને, ૪ ચોકલેટ શીલા ને , ૫ ચોકલેટ રઝીયા ને આપી દે તો તને શું મળે.
પપ્પુ- “ત્રણ નવી ગર્લફ્રેન્ડ”

જો હવે માગ્યું તો થપ્પડ ખાઇશ….

ચિંટુ : ‘મમ્મી, મને એક ગ્લાસ પાણી આપ ને.’
મા : ‘જાતે લઇ લે.’
ચિંટુ : ‘પ્લીઝ આપ ને.’
મા : ‘જો હવે માગ્યું તો થપ્પડ ખાઇશ.’
ચિંટુ : ‘જ્યારે થપ્પડ મારવા આવે ત્યારે પાણી લેતી આવજે !’

દોસ્તી…

ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા.
દોસ્ત અમારે તો નિભાવવીતી દોસ્તી,
ને એટલે તો દુશ્મનો ના ઘર સુધી ગયા.

પપ્પુની બુદ્ધિ…

મકાનમાલિકે “મકાન ખાલી છે” નું બોર્ડ લગાવી રાખ્યું હતું.

સાથે એવું પણ લખ્યું હતું કે “આ મકાન એ લોકોને આપવામાં આવશે જેને બાલ-બચ્ચા ન હોય !”

પપ્પુ મકાન માલિક પાસે ગયો અને કહ્યું:-આ મકાન મને આપી દો, મારે ફક્ત મા-બાપ જ છે !

Monday, 4 July 2011

ડોક્ટરની સલાહ…(પતિ v/s પત્ની જોક્સ)

ચમનલાલ :- યાર ડોકટરે મારી આંખોની રોશની માટે લીલા ઝાડ જોવાનું કહ્યું છે. પણ અમારી કોલોનીમાં તો દૂર-દૂર સુધી ઝાડ નથી !

મગનલાલ :- એમાં ચિંતા કરવાની જરૂર નથી, ભાભીને ચાર-પાંચ લીલી સાડી ખરીદીને આપી દે.

ચમનલાલ :- ‘પણ ડોકટરે મને ઝાડ જોવાનું કહ્યું છે પહાડ જોવાનું નહિ !’

લગ્ન પછી સ્વર્ગ…

રીનાના પપ્પા :- મારી દીકરી તમારા ઘરને સ્વર્ગ બનાવી દેશે.
રાજેશના પપ્પા :- આભાર, પણ અમે હજુ થોડાક વર્ષો જીવવા માંગીએ છીએ !

નેતાઓ ક્યારેય સાચું નથી બોલતા…

નેતાઓથી ભરેલી બસ ઝાડ સાથે ટકરાઈ.

ઝાડની નજીક રહેતા એક બાપુ ત્યાં આવ્યા. એણે એક મોટી કબર ખોદી અને બધાને દફનાવી દીધા.

થોડા સમય પછી શહેરનો મેયર ત્યાંથી પસાર થયો. એણે એક્સીડન્ટ વાળી બસ જોઈ બાપુને પૂછ્યું :- ‘શું બધા મરી ગયા હતા?’

બાપુએ જવાબ આપ્યો :- ‘હા સાહેબ, એમાંથી કેટલાક ચીસો પડી રહ્યા હતા કે એ જીવતા છે, પણ નેતાઓ ક્યારેય સાચું નથી બોલતા હોતા?’

લગ્ન પછી બોલતી બંધ…

પાર્ટીમાં ઊભેલી રેશ્માએ એની સહેલી મીનાને કહ્યું:- જો પેલો હેન્ડસમ યુવાન કેટલું બધું બોલે છે અને સતત બોલતો જ જાય છે.

મીના:- એક અઠવાડિયા પછી એની બોલતી બંધ થઇ જશે.

રેશમા:- એ કેવી રીતે?

મીના:- આવતા અઠવાડિયે હું એની સાથે લગ્ન કરવાની છું.

સુવિચાર

સુખ અને શાંતિનું કારણ આપણી અંદર જ છે જો આપણે પણ હ્રદય અને મનને પવિત્ર રાખી શકીએ તો તીર્થોમાં ભટકવાની જરૂર નહીં રહે.

-શ્રીમન્નારાયણ

બાપુ જોક્સ

બાપુએ દુકાનવાળાને કહ્યું :- કેવી ખુરશીઓ બનાવો છો? બે દિવસ પણ ન ચાલી !
દુકાનવાળો :- “ભાઈ ખુરશી ચાલવા માટે નહિ બેસવા માટે હોય છે !”

પીન્ટુ નું વિજ્ઞાન…

શિક્ષકે પૂછ્યું : ‘બેરિયમનું કેમિકલ સિમ્બોલ ?’
પીન્ટુ : ‘Ba’
શિક્ષક : ‘સોડિયમનું ?’
પીન્ટુ : ‘Na’
શિક્ષક : ‘બેરિયમનો એક અણુ ને સોડિયમના બે અણુને મિશ્ર કરીએ તો શું બને ?’
પીન્ટુ : ‘Banana સર !’

સુવિચાર

સફળતા માટે આ ૩ કારખાના રાખો, મગજમાં બરફનું કારખાનું, જીભમાં ખાંડનું કારખાનું અને હ્રદયમાં પ્રેમનું.
-અજ્ઞાત

સુવિચાર

માતા પિતા એ આપેલા સંસ્કાર અને આશીર્વાદ એ કુટુબ અને સમાજ રૂપી ઇમારતની ઈટ રેતી અને સિમેન્ટ છે.
-અજ્ઞાત

ઈશ્વરનો રિવાજ…

કેવું થાય જ્યારે ગમતું સ્વપ્ન તુટી જાય,
ફરિયાદ પણ કેમ થાય જ્યારે કોઇ અંગત રુઠિ જાય,
શું દોષ આપુ હું મારાં ઇશ્વરને,જુનો રિવાજ છે,
કોઇ મળે છે તો કોઇ છુટી જાય છે.

પ્રેમ…

સરવાળા ની અપેક્ષા એ પ્રેમ નાં થાય,
ગુણાકાર ની લાલચે પણ પ્રેમ નાં થાય,
બાદબાકી ની તૈયારી હોય તો અને
ભાગાકાર નો સહેજ પણ ડર નાં હોય તો જ પ્રેમ થાય.

Funny Jokes

‘તારે તારી પત્ની સાથે મતભેદ થતા નથી ?’
‘થાય છે ને ! ઘણી વાર તો મોટા મતભેદ થાય છે. પણ તે બધા ઉકલી જાય છે.’
‘એ કેવી રીતે ?’ મિત્રે આશ્ચર્યથી પૂછ્યું.
‘મારો મત હું ખાનગી રાખું છું – મારી પત્નીને જણાવતો નથી.’

Funny Jokes

મુન્નાભાઈ:- ‘ફાંસી કે ફંદે ઔર શાદી કે ફંદે મે ક્યાં અન્તર હે?
સર્કિટ:- ફાંસી કે બાદ સારી મુસીબત ખતમ હો જાતી હે ઔર શાદી કે ફંદે કે બાદ મુસીબતો કી શરૂઆત હોતી હે!!!

Bapu Jokes

1st બાપુ- અરે વાહ તેતો લગ્ન પણ કરી લીધા ને , ભાભીનું નામ શું છે?
2nd બાપુ- ‘ગુગલ બા’
1st બાપુ- કેમ લ્યા આવું નામ?
2nd બાપુ- પ્રશ્ન એક કરો તો જવાબ દસ આપે છે.

Funny Jokes

ફોનની રીંગ વાગી ટ્રીંગ…ટ્રીંગ…
ફોન ઉપાડ્યો…
પ્રથમ- હેલ્લો પ્રકાશ છે.
બીજો- નથી
પ્રથમ- ના હોય તો દીવો કર પ્રકાશ આવી જશે.

Funny Jokes

છોકરી ના ગાલ પર ગુલાબ મારવા થી…….
અંગ્રેજી છોકરી:- ડાર્લિંગ યુ આર સો નોટી…
ઉર્દુ છોકરી:- નહિ કરો જાનું..
શીખ છોકરી:- તુસ્સી વડે રોમાન્ટિક હો…
ગુજરાતી છોરી :- શું ધંધા કરે છે? ડોબા જેવા આંખ માં વાગ્યું .

Bapu Jokes

Ek Bapu otle betha betha BD pita ta..

Padosi- Baapu BD mathi dhumado kem nathii nikalto

Baapu- o Tappu.. Jamano badlaay gayoo,, Aaa to CNG BD che..

Funny Jokes

1 Kanjus Bap Marvani Halat Ma.
Bap: Mari Wife Ahi 6E?
Wife: Ha.
Bap: Mara 6okrao Ahi  6?
Parivar Vala: Ha Badha J Ahi 6.
Bap: To Pela Rum No Pankho Kem Chalu 6.

Sunday, 3 July 2011

Funny Jokes

Hamesha Majak Ma Thodi Sacchai Hoy 6
Khali - Khali Pu6ava Ma Pan Jaanvani Ich6a Hoy 6
Bekhabar Ne Pan Thodi Khabar Hoy 6
I DON'T CARE Ma Pan Thodi CARE Hoy 6.

Best Jokes

Chhagan Electric Shop Ma: 2 pankha Aapo
1 Ladies Ane 1 Gents.
Salesman: Pankha Ma Ladies - Gents Na Hoy.
Chhagan: Kem Na Hoy?
1 BAJAJ No Aapo Ane 1 USHA No Aapo.

Funny Jokes

Tamne Athwa Tamara Group Ma Koi Ne Sinh (lion) No Nakh Pehervano Sokh Hoy To Call Karjo..
.
.
.
Aato Nakh Kapto To Etle Yaad Aavyu.

Funny Jokes

PETROL - Rs 50


DIESEL- Rs 40


LPG-CNG - Rs 30


Lyo Gadhedu Moklu Chuu
MAFAT Ma MOJ Thi FARO

(\./)
/ ". ) "?----;";
\,,/"( , , ) \
       //\\ //\\ Salamat Savari.

Funny Jokes

Itihaas Na Shikshak:
Bharat Ma Mughal Shashan Kyan Thi Kyan Sudhi Hatu?


Pintu: Sir, Hu Sure To Nathi Pan Kadach Page no.15 thi 26 Sudhi.

Funny Jokes

Chintu: Papa Mane Pipudi Lai Aapo.

Papa: Na, Tu Badha Ne Heran Karis.

Chintu: Nahi Papa Tamara Sam !  Jyare Badha Sui Jase Tyare J Hu Vagadis.

Saturday, 2 July 2011

Bapu Jokes

Bapu Cycle Ni Break
Haath Ma Lai Ne Garba Ramta Hata
Koi E Puchhyu: Bapu, Aa Shu Karo 6o?
.
.
.
Bapu: "BREAK DANCE"

Funny Jokes

Katrina,Dipika Ladi Rai hati, Jagdo Kari Rai Hati
Katrina- Aa Mane Aapi De
Dipika- Nai Aapu


Pa6i Banne Khechm-Tani Karva Lagi


Pa6i su?


Maro Photo Fati Gayo.

Funny Jokes

Hathi Swiming Pool Ma Padyo
Badhi Keedio Bahar Aavi Gai
1 Keedi Hathi Ni Pith Par Chadi Gai To Biji Boli: Dubad Harami Ne Dubad


6okario Ne 6ede 6e!

Funny Jokes

Bhikhari: Sheth, 5 Rupiya Aapo Ne . .
Gujju: 100 Ni Not Che, Tari Pase 95 Chhutta Che?
Bhikhari: Ha... . .
Gujju: To Pela E Vapar Ne..!

Funny Jokes

AAJ Na Chhokrao Ne Ek Aaj problem-
Saadi Wali Gamti Nathi,
Jeans Wali Sari Hoti Nathi,
N.R.I. Malti Nathi
Ane
Sidhi Chokrio Prem Ma Padti Nathi.

Funny Jokes

NATHUBHA shak market ma gaya
'Tameta kem apya?'
SHAAKvali:- 10 na 500....
NATHUBHA: Saru Halo Ganva Mando.

Funny Jokes

Dariya ne kinare sun-set joto'to
Dariya ne kinare sunset joto'to
Dariya ne kinare sunset joto'to
-
-
-
-

Koi ne kaheta nahi k kapda dhoto’to.

Funny Jokes

Patni :- Tamara Baal To Juo Jane Khetar Ma Ghass Na Ugyu Hoy...
Pati :- Aetle J To Hu Aatli Var Thi Vicharu 6u Ke Mari Pase Bhens Kem Ubhi 6e?

Funny Jokes

Jo Koi Tamne Patthar Mare..
To Tamari Faraz Ma Aave 6 Ke..
Tame Ena Par Ful Feko..
Parantu...

KUNDA Sahit.....
(Pa6i Dail Karo 108)

Funny Jokes

1.Saa
2.Re
3.Ga
4.Maa
5.Paa
6.Dha
7.Nee
8.Saa...

Krupa Kari Ne Potani Jaat Ne Odakhva Mate
3 Ane 6 Fari Thi Vancho..!

Funny Jokes

Offer Ane Loffer Vache Su Farak 6?
6okro 6okri Ne Prem Ke Lagna Ni Vaat Kare To a ‘LOFFER’
Ane 6okri 6okra Ne Prem Ke Lagna Ni Vaat Kare To a ‘OFEER’

Funny Jokes

Kanjus Marwadi- Baju Wara na Ghare thi iodex Lai Aav
Patni- Te Loko Nahi Aape
Marwadi- Ketla Kanjus 6e ae Loko..
Java De aapna waru j Lagavi De.

Bapu Jokes

Dr. X-ray Joine Bolya: Tamara Fefsa Ma Kaanu 6.
BAPU: Navrina Fefsa Ma Kaanu Nathi,
x-ray Ne Bidi Adi Gai 6e..

Friday, 1 July 2011

Funny Jokes

HU PAGAL 6U
HU PAGAL 6U
HU PAGAL 6U
HU PAGAL 6U
HU PAGAL 6U
HU PAGAL 6U
HU PAGAL 6U


-Ok

Hu Tamari Vaat Thi Sahemat 6u.

Bapu Jokes

Bapu A Navi Car Lidhi Ane Ena Darvaja Par Lakhavyu..
.
.
.

“DARWAJO BAHAR NI BAJU KHOLVO”

Funny Jokes

Jya Dil Lage 6e Tya Duniya Nade 6e
Jya Prit Male 6e Tya Potana Nade 6e
Shu Kahu?
Thay 6e Ichha ENOVA Levani Pan LUNA Na Baki HAPTA Nade 6e.

Funny Jokes

Chintu: Tu Mane SmS Kem Nathi Karto?
Pintu: Petrol Monghu Thai Gayu Aetle
Chintu: Petrol Thi sms Ne Shu Leva Ke Deva?
Pintu: Recharge Karavva 10 km Door Javu Pade 6e.

Funny Jokes

Mandir na pujari ne ZADA thya Doctor pase dava leti vakhate pujari e puchyu,
"su dhyan rakhvanu..?"



Doctor:-'Shankh' jor thi na vagadta.

Funny Jokes

JO America MA LIGHT JAY TO Power Office MA PHON KARE,
JO JAPAN MA JAY TO FUZ TAPASE
PAN
INDIA Ma Jay To padoshi NA GARE Tapas Kare,
Badhani Gai 6e ne?
To Bhale..

Funny Jokes

Pappu: Ek Kilo Gaay Nu Doodh Aapo.
Dukandaar: Pan Tari Tapeli to Bahu nani 6e
Pappu: Vandho Nahi, Ek kaam Karo Gaay na Badle Bakri nu Doodh api dyo.

Funny Jokes

Pani Ma Uge Kamal Ne 6od Par Uge Mogro
Wah Wah…
Pani Ma Uge Kamal Ne 6od Par Uge Mogro
Wah Wah…
Savar Ma Uthi Ne Loko Kare Brush Ne Pa6i Kare Kogdo.

Funny Jokes

@ !
@ !"\(-.-)
@ ! //>
@ ! _/ \_

Ting Tong..
Yaad Apava Aavyo 6u
Tamara SMS Nathi Aavta
SMS Karo
Nahitar Ghanti Kharab Kari Bhagi Jais..

Bapu Jokes

Bapu Ne KORO DARU Pita Joi
American: Bapu Thodu Pani To Nakho..

Bapu: A Bhuria, Ame Bapu Chhiye
Aatlu Pani To Daru Jota MODHA Ma Aavi Jay.

Funny Jokes

Lalu: Vidwaano ae Kidhu 6e Ke 'MURKH NI PATNI BAHU J SUNDAR HOY 6E."
Rabadi: 'Dhat! Tamari Paase To Mara Vakhan Karva Sivay Biju Koi Kam j Nathi!

Funny Jokes

Faatela
Tutela
Nava
Juna
Saara
Badhaaj Prakar Na SMS Ahiya Swikarvama Aavse.
Teni Same Taddan Navo Nakkor SMS Mokalvama Aavse.
Jaldi Karo!
Offer Tunk Samay Mate J 6e.

Funny Jokes

Satya Ane Asatya Vachche Antar Ketlu ?
?
25 km !

Gandhi Ashram Thi Gandhinagar Vidhansabha Sudhi..!

Funny Jokes

'DIL' Na Sambandh Ne Duniya 'SAATH' Nathi Aapti
'DIL'Na Sambandh Ne Duniya 'SATH' Nthi Aapti
Kem KE
Prem Ma Ghavayela Mate "108" Nathi Aavti..!

Funny Jokes

Bidi Pivo To Buddhi Vadhe,
Cigaret Pivo To Shan Vadhe,
Gutka Khav To Gyan Vadhe,
Daru PiVo To Dost Vadhe
Ane Aa Badhu Karo To
Tamara Bapa NU Kaina Vadhe.

Funny Jokes

Ek 6okro 6okri Jova Gayo
Thodi Vatchit Pa6i 6okra E pu6yu-
"ENGLISH Fave
6okri Sharmay Ne Boli: "SODA Sathe Hoy To Fave."

Funny Jokes

Husband Was Teaching English To His Wife
Wife In Afternoon: Chalo DINNER Lai Lo.
Husb: Dobi Atyare LUNCH Kevay
Wife: Doba Aa Gaikal Raat Nu 6e.