Monday, 4 July 2011

લગ્ન પછી સ્વર્ગ…

રીનાના પપ્પા :- મારી દીકરી તમારા ઘરને સ્વર્ગ બનાવી દેશે.
રાજેશના પપ્પા :- આભાર, પણ અમે હજુ થોડાક વર્ષો જીવવા માંગીએ છીએ !

No comments:

Post a Comment