Tuesday, 5 July 2011

એક છોકરી ઊભી હતી…

એક છોકરી ઊભી હતી.
ના તો એ સમસ કરતી હતી કે,
ના તો એ કોઈને કોલ કરી રહી હતી,
છતાં એનું બેલેન્સ નહોતું રહેતું,
કેમ?…વિચારો…
થોડુંક વધારે વિચારો…
? ? ? ? ?
હજુ થોડું મગજ પર જોર આપો યાર…
અરે, એ એક પગ પર ઊભી હતી…

No comments:

Post a Comment