Tuesday, 5 July 2011

“તારક મહેતાના ઉલટા ચશ્માં” સ્પેશિયલ…

ના તાજમહેલ સુંદર છે, ના કુતુબમિનાર સુંદર છે,
ના એશ્વર્યા સુંદર છે, ના કેટરીના સુંદર છે,
.
.
તો સુંદર કોણ છે…???
વિચારો….વિચારો…
.
.
એટલી નથી ખબર સુંદર જેઠાલાલનો સાળો છે.
લાગે છે “તારક મહેતાના ઉલટા ચશ્માં” જોતા નથી કે શું…

No comments:

Post a Comment